આશાની મશાલ

  • 2.4k
  • 493

“આશાની મશાલ” ઉપર જુદાં જુદાં લોકો કઇંક ને કઇંક બોલી રહ્યા હતા. આ જોઈને મને પણ લાગ્યું કે ચાલોને આપણે પણ કઇંક એવું લખીએ કે જેના કારણે લોકોનો આત્મવિશ્વાસ વધે. હું છું ભરત પ્રજાપતિ અને હું એક વાત કહેવા માંગુ છું કે આત્મવિશ્વાસ કોને કહેવાય. વાતની શરૂઆત કરતાં પહેલા એક મહાન લેખકે કહેલ એક વાક્ય કહેવા માંગુ છે કે; “આ સમય પણ જતો રહેશે.” વાત છે એક નાનકડા ગામની… ગામની સુંદરતા મનમોહક હતી, રળિયામણું વાતાવરણ હતું. પરસ્પર ભાઈચારો રાખે એવું નાનકડું ગામ હતું. ગામમાં રહેલા વાલજીકાકા નો દીકરો