કુદરતના લેખા - જોખા - 29

(17)
  • 3.3k
  • 1.5k

આગળ જોયું કે મયુર તેની કંપની માથી રાજીનામું લઈ લે છે રાજીનામું સ્વીકારતાં કંપનીના માલિક અનેક સલાહ સૂચનો આપી મયૂરને ફરજ મુક્ત કરે છે. મયુર તેમના મિત્રોને અને મીનાક્ષીને રાજીનામાંની વાત કરે છે જેમાં બધા ના પ્રત્યુતર નકારાત્મક આવે છે. મયુર જ્યાં સુધી નવો બિઝનેસ શરૂ નહીં કરે ત્યાં સુધી મીનાક્ષી સાથે કોન્ટેક્ટ માં નહિ રહે તેવી વાત કરે છે.હવે આગળ......... * * * * * * * * * * * * * પાંચ દિવસથી મયુર પોતાના નવા બિઝનેસ ની શોધ માટે પોતાના લેપટોપ મા રચ્યોપચ્યો હતો એ આ પાંચ દિવસમાં તેના