જે સ્વયં શુદ્ધ છે તેની પરીક્ષા ના હોય

  • 3.6k
  • 1
  • 1.1k

આપણે આપણી જાત ને સાચી સાબિત કરવાની મથામણ માં ના પડવું જોઈએ, કારણકે તમે જેટલી વધુ મથામણ કરશો તેટલું લોકો તમને ખોટા સાબિત કરતા રહેશે...કૂવો ખોદતી વખતે કૂવો ખોદવામાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો,લોકો કૂવો ખોદવાનું કામ જોવે છે કે નહિ તે તરફ લક્ષ રાખવાનું છોડી દો, જે લોકો તમારા સંઘર્ષ માં જોડે હોતા નથી તે જ લોકો તમારી સફળતા વધાવવા આવી પહોંચશે, આપણે આપણી જાતને પ્રુવ કે પુરવાર કરવાનુ છોડી દેવું જોઈએ, શુદ્ધ દાનતથી કરેલું કોઈપણ કામ પાર પડે જ છે, સ્વયં ને શુધ્ધતા ની કસોટી માં હોમવાની બિલકુલ જરૂર નથી,જે સ્વયં શુદ્ધ છે તેણે કોઈ પરીક્ષા