ભીખુભા જાસૂસ - ૮

(33)
  • 4.5k
  • 2
  • 2.2k

એવા માં ભીખુભા ને અચાનક શું સૂઝ્યું કે તેમણે ફોન ના કર્યો અને તેમની અંદર નો વ્યોમકેશ બક્ષી જાગી ગયો.બકુલ નું મગજ તો આઉટ ઓફ સર્વિસ થઈ ગયું હતું. તેણે જીદ પકડી અમદાવાદ જવાની, માટે શેઠ ને ફોન કરી ને ગાડી મંગાવી બંને અમદાવાદ જવા માટે રવાના થયા પણ ભીખુભા નાટક કરતા હતા થોડે આગળ જઈ ને ભીખુભા ગાડી ઉભી રખાવી ને ઉતરી ગયા. બકુલ એ તેમને આવું કરતા રોક્યા પણ ભીખુભા ન માન્યા અને કહ્યું કે તું જા હું આ કેસ ઉકેલી ને જ પરત આવીશ. બકુલ તો એટલો ડરી ગયો હતો કે તેણે જવાનો નિર્ણય યથાવત રાખ્યો.લગભગ બીજા