શ્વેત, અશ્વેત - ૪

  • 4.2k
  • 1
  • 1.6k

'શ્રુતિ!' 'શું?' જોર જોરથી બરાડા પાડવાનું બંધ કર!' ક્રિયા મને વઢે છે. 'ઊંઘતા માણસને ના જગાડાય!' 'એ ઊંઘવા વાળી. ઊભીથા હવે, ઊંઘવા માટે ડે ઓફ લીધો છે?' 'હા નેતે.. -' 'એ બધુ છોડ. તને એક વાત કહું?' 'ના.' 'તો જો, મે તને વાત કરી હતી, મારા પેરેંટ્સના -' 'મેં ના પાડી!' 'ભલે. તો પણ સાંભળ. મારા પેરેન્ટ્સનું પોરબંદર વાળું ઘર યાદ છે?' 'પેલો ભૂત બંગલો?' 'હા. એમને હજી એ વેચ્યો નથી. આ વેકેશનમાં ત્યાં રેહવા જવું છે?' 'જો શ્રુતિ, સુસાઇડ કરવા તું જા. મારે નથી મરવું. હજી તો હું શાહરુખ ખાનને પણ નથી મળી.' 'માય ગોડ, તું સિરીયસલી ભૂતો માં બિલિવ