ધ મેંગો મેન ઓફ ઈન્ડિયા

(12)
  • 4k
  • 1
  • 1.2k

મેંગો મૅન ઑફ ઈન્ડીયા:હાજીકલીમુલ્લાહખાન "જમાદાર કેરી" ગુજરાતમાં જાણીતી છે.પણ "પોલીસ કેરી" અને "ડૉક્ટર કેરી"ની નવી પ્રજાતિના નામ સાંભળીને તેના વિશે જાણવાની ઉત્સુકતા પણ વધી જાય છે.આ બંને પ્રજાતિની કેરીની ખેતી કરનારા ખેડૂત અને તેના જીવન વિશેની અમુક રસપ્રદ વાતો જાણીએ.નામ હાજી કલીમુલ્લાહ ખાન પણ આખો દેશ "મેંગો મેન ઑફ ઈન્ડિયા"ના નામે જાણે છે. મારું લક્ષ્ય હંમેશા દુનિયામાં મિઠાસ ફેલાવાનું રહ્યું છે.તો મારા હિસાબે કેરીથી વધુ શ્રેષ્ઠ કંઈ હોઈ જ ન શકે.મેં ૧૬૦૦ પ્રકારની કેરીની ખેતી