શબ્દ પુષ્પ - 6

  • 3.5k
  • 1.2k

જોયા કરું છું...એ મને જોવે હું એને જોયા કરું છુ આંખમાં એની હું ખુદને ખોયા કરું છું. ઝળઝળીયાં જોઇને આંખે દર્પણની ડૂસકે ને ડૂસકે ખુદ રોયા કરું છું. છેક તળિયે લીલ બાઝી છે યાદની કાંકરી ચાળો કરીને ડોયા કરું છું. પાંપણે ચિતરેલ ઝાંકળ ને લૂંછવા આંસુઓથી આંસુઓને ધોયા કરું છું. કે કહી ના દે ચહેરો હાલ દિલનો આંસુ એ મારા હું એના લોહ્યા કરું છું. - વેગડા અંજના એ. વહી ગઈ છું.... સમયનાં વહેણે વહી ગઈ છું હવે થોડી શેષ રહી ગઈ છું. નિશાની છોડી