સુખમય જીવન

  • 3.2k
  • 4
  • 850

GOOD HEALTH, BEST WEALTH AND BETTER' WISDOM નો ત્રિવેણી સુભગ સમન્વય થાયતો સુખમય જીવન યાત્રાનું નિર્માણ અને સર્જન થાય છે. શરીરની સુખાકારી તન અને મન ને તાજગીસભર રાખે છે. સક્રિય મન, પ્રફુલ્લિત વદન અને સ્ફૂર્તિમય તન કાર્યશીલતા માટે પ્રેરણા અને પ્રોત્સાહન નું અસરકારક માધ્યમ બને છે. નબળી ક્ષણો, વિકટ પરિસ્થિતિ અને સમસ્યાના સમયે મનની મોકળાશ અને હૈયાની હળવાશ માનવી ને સ્થિરતા બક્ષે છે. આશા, આકાંક્ષા અને અરમાન ને જીવંત રાખવામાં મદદરૂપ થાય છે.મિત્રો, જીવનમાં બીજા કે અન્ય દ્વારા મળતાં દુઃખથી બચવા ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખવી.(૧) અન્ય પાસે અપેક્ષા રાખવી નહી.(૨) કદાચ અપેક્ષા રાખી હોયતો તે પૂરી જ થાય તેવી જીદ