CANIS the dog - 38

  • 2.1k
  • 884

વાત અહીંથી અટકી જાય તો પણ કોઈ સમસ્યા નથી. પરંતુ જો આ જ ફીગર 75 કે 80ને પાર કરી તો તો ફુલ (full) ગવર્મેન્ટે મુમેન્ટ ના ફેવર માં કોઈક ડિસિઝન તો સંભળાવવુ જ પડશે. અને એન્ટી બ્રુટ breed ના sangsungs પાસ કરવા પડશે.આર્નોલ્ડે ફટ લઈને કહ્યુ જેનો કોન્ટ્રાક્ટ હાઈબ્રાઈડ ને મળશે, રાઈટ?આર્નોલ્ડ અને ફર્ગ્યુસન ના માથા ની આસપાસ અને સમગ્ર માસ્ટર ટાઇમ્સના કપોલ કોણો ની ઉપર એક ભયાનક અંધકાર છવાઈ ગયો હોય તેમ આર્નોલ્ડ ફરગુસન ને પૂછે છે what their next sir. ફરગુસને કહ્યું એર્ની believe me I don't know what will to there but, જેે પણ કઈ હશે તે સમાચાર