સાપસીડી... - 28

  • 3.1k
  • 1
  • 1.1k

સાપસીડી…..28… અંબાજી અlલોક સાથે જતા જતા પ્રતિકે રોશનીને કહેલ , તારે અંબાજી દર્શન કરવા આવવું હોય તો ચાલ અમે લોકો જઇ રહ્યા છીએ. રોશની એ કહ્યું, મીટીંગ છે ,અનુકૂળતા નથી . અlલોકનો સ્પષ્ટ અભિગમ હતો કે પ્રતિકે હાલ ટોટલ ધ્યાન તેની વિધાનસભા ચૂંટણી પર જ કેન્દ્રિત કરવું અને રોશની બાબતે કોઈ નિર્ણય ન કરવો.. પ્રતિક પણ કંઈક આવા જ અભિગમનો હતો. પ્રતિકના માતા ને પિતા પણ થોડા વખતમાં સમજી ગયા કે પ્રતિક ઈચ્છા થશે ત્યારે જ આ અંગે નિર્ણય કરશે એના ઉપર કોઈ દબાવ કરવાનો સવાલ જ નથી . અંબાજીમાં પૂજા કરી દર્શન કરી થોડા રિલેક્સ થઈને