એક પૂનમની રાત - પ્રકરણ-20

(125)
  • 8.1k
  • 6
  • 5.4k

એક પૂનમની રાત પ્રકરણ-20 દેવાંશ જમીને એનાં પાપાને જોબ મળી ગયાંનાં ખુશખબર આપે છે. પાપા વહેલો આવુ છું એવો સંદેશ આપે છે અને દેવાંશ એમાં રૂમમાં જાય છે ત્યાં જઇને જોયું તો એનો રૂમ એકદમજ વ્યવસ્થિત ગોઠવાઇ ગયો છે. એનાં બેડ પરની ચાદર સરસ રીતે પથરાયેલી છે. એનાં બેડની બાજુમાં પીવાનાં પાણીનો જગ અને ગ્લાસ મૂકેલો છે. આ બધુ જોઇને એને આષ્ચર્ય થાય છે એણે હસવાનો અને ઝાંઝરનો અવાજ પણ સાંભળ્યો હતો પણ એને કોઇ દેખાયું નહીં એણે બહાર જઇને માં ને પૂછ્યું માં મારો રૂમ તમે આટલો સરસ તૈયાર કર્યો છે ? વાહ... માં દેવાંશનાં રૂમમાં આવી જોઇએ આષ્ચર્ય પામે