કમાણી

  • 1.8k
  • 1
  • 550

કમાણી..... વાર્તા.. દિનેશ પરમાર 'નજર ***************************************સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપોએક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે – સૈફ પાલનપુરી****************************************રેવન્યુ વિભાગના ક્લાસ વન અધિકારી સુભાષરાય ગુણવંતરાય મજમુદાર ની અંતિમ યાત્રા, જ્યારે સ્મશાનમાં પહોંચી ત્યારે સ્મશાન યાત્રામાં આવેલા સગા, સંબંધી, મિત્રો, વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને બીજા સંલગ્ન લોકોથી સ્મશાન ઊભરાતું હતું.સ્વર્ગસ્થ સુભાષરાયના દીકરા મયંક અને સાહિલે એક અછડતી નજર