રિયુનિયન - (ભાગ 7)

  • 2.5k
  • 1.1k

વાણી કિચન મા આવી પહોંચી હતી પરંતુ એની જાણ હિરવા અને નભય ને ન હતી.... એ બંને એકબીજા માં ખોવાયેલા હતા ....હિરવા અને નભય ને એટલા નજીક જોઈને વાણી કિચન માંથી બહાર આવી ગઈ....અને બહાર આવીને બધા સાથે બેસી ગઈ ...." અરે તું મદદ માટે ગઈ હતી ને વાણી...." ભવ્યા એ વાણી ને પૂછ્યું ...."નભય એની મદદ કરે છે એ બંને બસ આવી જ રહ્યા છે ...." વાણી એ ભવ્યા ને કહ્યું...એટલું બોલીને વાણી ઊંડા વિચાર મા જતી રહી ....નભય ના હોઠ હિરવા ના ગાલ ને સ્પર્શ કરે એ પહેલા જ હિરવા એ નભય ને ધક્કો માર્યો અને ઠંડુ લઈને