Reunion. book and story is written by Heer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Reunion. is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રિયુનિયન - Novels
by Heer
in
Gujarati Love Stories
રીયુનિયન એટલે એવો સમય જ્યાં સ્કૂલ ના દોસ્તો ઘણા વર્ષો પછી એક સાથે થોડાક દિવસો પસાર કરે ....
રીયુનિયન શબ્દ સાંભળીને બધાને પોતપોતાના સ્કૂલ ના દિવસો યાદ આવી જાય છે....સ્કૂલ ની યાદો જ એવી હોય છે જે ક્યારેય ભુલાતી જ નથી ...
એવું પણ નથી કે સ્કૂલ ની યાદો સારી જ હોય....કોઈક વિધાર્થી ની યાદો ખરાબ પણ હોઈ .....
જે જીવનમાં હમેશા યાદ રહે છે.....
આજે હું કંઇક એવી જ સ્કૂલ ની વાત કરવા જઈ રહી છું જેને તમે પણ ક્યાંક ને ક્યાંક જીવ્યા હશો .....અને હું પણ જીવી છું ..
રીયુનિયન રીયુનિયન એટલે એવો ...Read Moreજ્યાં સ્કૂલ ના દોસ્તો ઘણા વર્ષો પછી એક સાથે થોડાક દિવસો પસાર કરે ....રીયુનિયન શબ્દ સાંભળીને બધાને પોતપોતાના સ્કૂલ ના દિવસો યાદ આવી જાય છે....સ્કૂલ ની યાદો જ એવી હોય છે જે ક્યારેય ભુલાતી જ નથી ...એવું પણ નથી કે સ્કૂલ ની યાદો સારી જ હોય....કોઈક વિધાર્થી ની યાદો ખરાબ પણ હોઈ .....જે જીવનમાં હમેશા યાદ રહે છે.....આજે હું કંઇક એવી જ સ્કૂલ ની વાત
હિરવા તો ઘરે જઈ ને ખૂબ જ ખુશ થઇ ગઇ હતી.... હવે તો બસ બીજા દિવસ ની રાહ જોઈ રહી હતી....એ એના નવા દોસ્તો સાથે બેસવાની હતી.... એ લોકો નું ગ્રુપ ખૂબ જ મોટું હતું અને તે ગ્રુપ નો ...Read Moreબનવા માંગતી હતી....આજે હિરવા નું સપનું પૂરું થઈ ગયું હોય એવું એને લાગી રહ્યું હતું... એ ગ્રુપ માં દસ વિદ્યાર્થી હતા પાંચ છોકરા અને પાંચ છોકરી ...હવે એ ગ્રુપ માં હિરવા પણ હતી એટલે ડ્રીમ ટીમ ગ્રુપ અગિયાર નું બન્યું હતું.... બીજા દિવસે હિરવા તાની ની પાસે જઈને બેસી ગઈ ... ધીમે ધીમે હિરવા ગ્રુપ માં ભળી ગઈ હતી... હિરવા
વર્તમાનમાં.... હિરવા કલાસમાં બેઠી બેઠી બધું વિચારી રહી હતી....ક્યાં એ જિંદગી હતી જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ની હતી જેમાં આનંદ ને આનંદ જ હતો .... અને ...Read Moreતો જિંદગી દોડધામ માંથી ઉંચી ન આવે એવી થઈ ગઈ છે... હિરવા પોતાના જ વિચારોમાં ખોવાયેલી હતી .....પહેલા જે થયું હતું એ વિચારી ને પોતાના ઉપર જ ઘૃણા આવી રહી હતી.... એ પોતાના વિચારોમાં હતી ત્યારે એની બાજુમાં નભય આવી ને બેસી ગયો હતો એની જાણ એને હતી જ નહિ...... નભય એ હિરવાને હચમચાવી નાખી ત્યારે હિરવા વર્તમાનમાં આવી .....અને એ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ ....
આગળની કહાની નભય ને ખબર જ ન હોઈ એ રીતે હિરવા ને પૂછી રહ્યો હતો.... " તો આગળ નાટક થયું કે બંધ રહ્યું...?" "કેમ ત્યારે તું ક્યાં હતો....?" હિરવાએ જવાબ આપવાના બદલે સામે સવાલ કર્યો... "હું તો બસ...લાયબ્રેરી માં....." ...Read Moreએનું બોલવાનું પૂરું કરે એ પહેલાં જ હિરવા બોલી ઉઠી ... "લાઈબ્રેરી માં કે લાઈબ્રેરી વાળી માં......." હિરવા એટલું બોલીને અટકી ગઈ... " અરે તું કિચન માં જઈને જોતો જરાક ...." નભય ચિંતા માં આવી ગયો હોઈ એ રીતે બોલી રહ્યો હતો... " કેમ ...શું થયું...." હિરવા ભારેખમ ચિંતા માં આવી ગઈ અને ઊભી થઈને કિચન તરફ ચાલવા જતી હતી
ફોન ની સ્ક્રીન ઉપર વાણી નું નામ વાચીને હિરવા દોડીને ઉપર ની રૂમ માં જતી રહી....અને રડવા લાગી....નભય ફોન હાથ માં લઈને પાછળ આવેલા ગાર્ડન માં જતો રહ્યો...." ક્યાં છે તું....?" વાણી ખૂબ જ ગુસ્સા માં બોલી રહી હતી...નભય ...Read Moreથોડી વાર પહેલા એની અને હિરવા વચ્ચે જે કંઈ થયું એ યાદ આવી રહી હતુ...."તું સાંભળે પણ છે હું બોલું છું એ....હેલો....હેલો નભય...." ફોન માં સામેના છેડેથી વાણી બોલી રહી હતી ..."હ...હા...બેબી બોલને...." વાણી નો અવાજ સાંભળીને ફોન હજી ઉપાડ્યો જ હોઈ એ રીતે નભય બોલી રહ્યો હતો..." શું બેબી.....હું બોલું છું એ તું સાંભળે પણ છે કે નહિ....ક્યાં છે