રિયુનિયન - (ભાગ 8)

  • 2.1k
  • 998

" આ લગન સ્વીકારવામાં નહિ આવે....."બધાએ પાછળ ફરીને જોયું ત્યારે ભવ્યા અને સમીરની આંખો પહોળી થઇ ગઈ હતી...."અમારી વગર તમે લગ્ન કરશો તો એ સ્વીકારવામાં નહિ આવે ...." એ ભવ્યા ના પપ્પા હતા ....એની સાથે સાથે એના મમ્મી અને એનો નાનો ભાઈ પણ હતો...સમીર ના મમ્મી પપ્પા એની મોટી બહેન અને જીજાજી ....બધા આવ્યા હતા...બધાને આ રીતે જોઈને ભવ્યા દોડીને એના મમ્મી પપ્પા પાસે આવીને ભેટી પડી અને રડી પડી...સમીર એની પાસે આવ્યો અને એના મમ્મી પપ્પા ને મળ્યો....ભવ્યા અને સમીર ડરી ગયા હતા ... એ બંનેના પરિવાર એના લગ્ન નહિ થવા દે....પંરતુ એવું કંઈ પણ બન્યું નહિ...બંનેના પરિવાર રાજી ખુશી