સુંદરી - પ્રકરણ ૧૦૬ (અંતિમ)

(203)
  • 4.9k
  • 7
  • 2.4k

એકસો છ “શું રસ્તો છે તમારી પાસે?” વરુણે પોતાની મૂંઝવણ દૂર કરવા પૂછ્યું. “આપણે ઓસ્ટ્રેલિયામાં હતાં ત્યારે જે મેચમાં તમને મેન ઓફ ધ મેચ મળ્યો એ રાત્રે તમે મને એક વાત કહી હતી યાદ છે?” સુંદરી વરુણની બાજુમાં આવીને બેઠી. “એ રાત્રે તો આપણે ઘણી વાતો કરી હતી.” વરુણે યાદ કરવાની કોશિશ કરી. “તમે કહ્યું હતું કે સુંદરી મેડમ, ભગવાન જે રીતે આશિર્વાદ વરસાવી રહ્યો છે એ રીતે લાગે છે કે મારી ઇન્ટરનેશનલ કેરિયર હવે પાટે ચડી જશે. યાદ છે?” સુંદરીએ વરુણને યાદ દેવડાવ્યું. “હા તો?” વરુણને હજી પણ સમજણ નહોતી પડી રહી. “ત્યારે તમે એમ પણ ઉમેર્યું હતું