તૃપ્તિ - 5

(16)
  • 3.5k
  • 1
  • 1.4k

અરીસા માંથી નીકળી મીરાં પોતાને એ વડલા પાસે ઉભેલી જુએ છે જ્યાં તેના પગમાં વડવાઈ બંધાઈ હતી અને અજીબ ઘટનાઓ ઘટી હતી..અચાનક રાતના અંધકારમાં એક છોકરી બકરીના બચ્ચાને હાથ માં લઇ વડલા ને ચીરી બહાર આવે છે.હવાની જેમ મીરાં ની પાછળ આવી ઉભી રહે છે. તે મીરાં ના કપાળે પોતાના એક હાથ ની આંગળી રાખે છે ત્યાં જ મીરાં ખુલ્લી આંખે મૂર્તિ બની વડલા તરફ એકીતશે કંઈક જોઈ રહી છે.. થોડીવાર બાદ મીરાં ચોધાર આંસુ એ રોવા લાગે છે..તે પાછળ ફરે છે અને તેને રડતા રડતા તેનું નામ પૂછે છે..પેલી છોકરી બકરી ના બચ્ચાને નીચે જમીન પર મૂકી પોતાના ઓઢણાંનો