Trupti book and story is written by Jagruti Dalakiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Trupti is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તૃપ્તિ - Novels
by Jagruti Dalakiya
in
Gujarati Horror Stories
આ કહાની ના પાત્રો ના નામ, સ્થાન અને ઘટના કાલ્પનિક છે.તેમનું સમાન હોવું સંયોગ માત્ર છે..
કહાની માં મીરાં,અભિ અને ધ્રુવ જેવા આઝાદ પંછી જેના જીવન ની કોઈ નિશ્ચિત મંઝિલ નથી. બસ દરેક પળ ને મોજ સાથે જીવી આવતીકાલ ની ચિંતા વિના રહેવું..
કહાની ની ચોક્કસ ઘટના તેમના જીવન ને એક ઉદ્દેશય આપે છે..
કહાની માં રાઘનપુર નુ રહસ્ય, બોલતી વાવ, ઝુલતા હીંચકા, સાંભળતી ભીંત અને ઊડતી માટી ની સુગંધ પણ છે..
અને આવી અનેક ઘટનાઓ છે.. તો શરૂ કરીએ... કહાની...
• પ્રસ્તાવના • આ કહાની ના પાત્રો ના નામ, સ્થાન અને ઘટના કાલ્પનિક છે.તેમનું સમાન હોવું સંયોગ માત્ર છે.. કહાની માં મીરાં,અભિ અને ધ્રુવ જેવા આઝાદ પંછી ...Read Moreજીવન ની કોઈ નિશ્ચિત મંઝિલ નથી. બસ દરેક પળ ને મોજ સાથે જીવી આવતીકાલ ની ચિંતા વિના રહેવું.. કહાની ની ચોક્કસ ઘટના તેમના જીવન ને એક ઉદ્દેશય આપે છે.. કહાની માં રાઘનપુર નુ રહસ્ય, બોલતી વાવ, ઝુલતા હીંચકા, સાંભળતી ભીંત અને ઊડતી માટી ની સુગંધ પણ છે.. અને આવી અનેક ઘટનાઓ છે.. તો શરૂ કરીએ... કહાની...
રાધનપુર નો ગેટ બસ સામે જ દેખાઈ રહ્યો છે ત્રણેય દોસ્ત બહુ જ ખુશ થઇ જાય છે ખાસ કરીને મીરાં.. ગાડી ની બારી ના ગ્લાસ નીચે કરી પોતાની કમર સુધી નું શરીર બહાર કાઢી જોર જોર થી ચિખે છે--yeeee ...Read Moreત્યાં જ ગાડી માં પંચર પડે છે અને ત્રણેય બહાર આવે છે. જુએ છે તો ટાયર માં વડ ની વડવાઈ ચોંટેલી છે. પણ વિચિત્ર વાત છે આ વડવાઈ એવી ધારદાર છે કે હાથ લગાવતા જ અભિ ને જમણાં હાથ ની આંગળી માંથી લોહી કાઢી નાખે છે. જોયું પેલા બોર માં પણ આવુ જ હતુ અને હવે ટાયર પર..
મીરાં પોતાને વડવાઈ માંથી છોડાવાનો ખુબ જ પ્રયત્ન કરે છે પણ અસફળ રહે છે..ઝાંઝર ના અવાજ થી મીરાં અકળાય જાય છે.. ત્યાં જ વડલા ના પાન વરસાદ ની જેમ ખર.. ખર કરતા પડી રહ્યા છે. ...Read Moreતેમાંથી એકદમ કરુણ, હૈયાફાટ રુદન નો અવાજ આવે છે.. -------------------- આ બાજુ ધ્રુવ ને ધ્યાન માં આવે છે કે મીરાં ક્યાં ગઈ. તરત અભિ અને તે મીરાં ને શોધવા આજુબાજુ જુએ છે ત્યાં જ બચાવો... બચાવો...અવાજ સંભળાય છે બંને અવાજ ની દિશા માં દોડે છે.. ડરેલી મીરાં કંઈ સમજે તે પહેલા જ કરુણ છતાં અત્યંત ભયભીત કરનાર રુદન નો અવાજ એકાએક બંધ
મદદદદદ...મદદદદદ...મદદદદદ..ગામ માં એક પણ શિયાળ નથી છતાં શિયાળ ની લારી સંભળાય છે.. આકૃતિ દીવાલ માં સમાય જાય છે અને ઓઢણુ ઓઢેલ એક રૂપાળી છોકરી બકરી ના બચ્ચા ને હાથ માં લઇ બહાર આવે છે અને સામેની બાજુ થી જઈ ...Read Moreછે..હવે મીરાં ની હિંમત જાગે છે તે જાણવા માંગે છે કેમાં મારી જ સાથે આ બધું થઇ રહ્યું છે. અને આ મારી પાસે મદદ કેમ માંગે છે.. રહસ્ય જાણવા તે જલ્દી થી ઘર ની પાછળ ના ભાગે જાય છે પણ તે છોકરી ક્યાંય દેખાતી નથી..મીરાં ઘર માં જઈ અભિ અને ધ્રુવ ને જગાડી બધી વાત કરે છે પણ તે બંને
અરીસા માંથી નીકળી મીરાં પોતાને એ વડલા પાસે ઉભેલી જુએ છે જ્યાં તેના પગમાં વડવાઈ બંધાઈ હતી અને અજીબ ઘટનાઓ ઘટી હતી..અચાનક રાતના અંધકારમાં એક છોકરી બકરીના બચ્ચાને હાથ માં લઇ વડલા ને ચીરી બહાર આવે છે.હવાની જેમ મીરાં ...Read Moreપાછળ આવી ઉભી રહે છે. તે મીરાં ના કપાળે પોતાના એક હાથ ની આંગળી રાખે છે ત્યાં જ મીરાં ખુલ્લી આંખે મૂર્તિ બની વડલા તરફ એકીતશે કંઈક જોઈ રહી છે.. થોડીવાર બાદ મીરાં ચોધાર આંસુ એ રોવા લાગે છે..તે પાછળ ફરે છે અને તેને રડતા રડતા તેનું નામ પૂછે છે..પેલી છોકરી બકરી ના બચ્ચાને નીચે જમીન પર મૂકી પોતાના ઓઢણાંનો