ગરમી ગરમ ને માણસ નરમ..!

  • 2.3k
  • 788

ગરમી ગરમ માણસ નરમ ગરમી પણ કેવી બેફામ પડે શરીરમાં ઝરણ ફૂટ્યા કરે લપ્પૂક બની ગઈ લૂ ત્યારથી, રોજનું મરણ ફૂટ્યા કરે વાઈફનું તો સમજ્યા મારા ભાઈ, થોડીક નખરાળી હોય તો, જ જિંદગી જીવવા જેવી પણ લાગે. ઊંઘમાં નસકોરાં બોલાવતી હોય તો પણ હાલરડું ગાતી હોય એવી લાગે. ડાન્સ કરતાં રમકડાં વસાવવા એના કરતાં નખરાળી વાઈફ શું ખોટી..? મૂળ આશય તો પ્રસન્નતાનો જ છે ને..? પણ વાઈફ સહન થાય, નખરાળી ગરમી સહન નહિ થાય દાદૂ..! લ્હાય ફેંકતી ને ‘જજેલા’ પાડતી ગરમી કોને ગમે..? પણ જેમ વાઈફ વગર નહિ ચાલે, એમ સાલું ગરમી વગર પણ