ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૨)

  • 1.8k
  • 1
  • 798

ફ્લેશબેકપાછળના પ્રકરણમાં આપડે જોયું કે લક્ષ્મણજુલા પાસે મળેલા સાધુ સ્વાતિને એના પૂર્વજન્મ વિશે જણાવે છે અને આ જન્મના એના લક્ષ્ય વિશે જણાવે છે . રઘુડો પૂર્વજન્મમાં જશવધન હતો , સ્વાતિ પૂર્વજન્મમાં બલમ્પા અને જશધવનની પુત્રી સોમવતી હતી . આ ઋષિ વરુણધ્વનિ હતા . પેલું રહસ્યમય પુસ્તક આ ઋષિએ પદ્મનાભ મંદિરના પૂજારીને આપેલું , વર્ષો સુધી ત્યાં સાચવાયા પછી ત્યાંથી ચોરી થઈ અને પાછું આ ઋષિ પાસે આવ્યું , ફરી એમની પાસેથી ચોરી થઈ અને પોળોના જંગલોમાં મળેલું જ્યાંથી આ વાર્તાની શરૂવાત થઈ . હવે આગળ .... મહર્ષિ વરુણધ્વનિએ પેલું પુસ્તક આગળ લાવતા કહ્યું . " આ પુસ્તક પર નકશો