એક પૂનમની રાત - પ્રકરણ-22

(123)
  • 7.5k
  • 5
  • 5.2k

એક પૂનમની રાત પ્રકરણ-22 નોકરીનાં પહેલાં દિવસે ઓફીસથી પાછા આવીને દેવાંશ અગોચર શાસ્ત્રનું 99 મું પાનું વાંચવા માટે બુકમાં જે પ્રકરણ-9ની શરૂઆત હતી ખૂબ કૂતૂહૂલ સાથે એ વાંચી રહેલો.... એમાં લખેલું કે પ્રેતયોનીમાં ભટકતાં જીવો સાચાં જૂઠા ફરેબી-સંવેદશીલ-પ્રેમાળ, પીચાશી, ઝનૂની, ધાતકી, હીંસક વાસનાથી ભરપૂર એમ સારાં ખોટાં બધી જાતની પાત્રતા અને સ્વભાવ વાળાં જીવો હોય છે તમને કોનો કેવો ભેટો થાય છે એ અગત્યનું છે. ઘણાં પ્રેત રાજરમત રમતાં હોય ચે સારાં અને પ્રેમાળ બતાવી તમારી પાસે કામ કઢાવ્યા ફસાવી પછી ધાતકી અને હિંસક થતાં હોય છે અથવા વાસના સંતોષવા માટે કોઇનાં પણ શરીરમાં પ્રવેશ કરી લેતાં હોય છે એટલે પ્રેતને