આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-30

(93)
  • 6.8k
  • 4
  • 3.8k

આઇ હેટ યુપ્રકરણ-30 નંદીનીનાં એનાંજ ઘરમાં ઘડીયા લગ્ન લેવાયાં સાદાઇથી કોઇ ધામધૂમ વિના લગ્ન પતી ગયાં. વટવ્યવહાર કરીયાવર બધુજ પતાવી દીધું. વરુણ સાથે હસ્તમેળાપની વિધીમાં નંદીનીએ હાથનો સ્પર્શ પણ ના કર્યો ના કરવા દીધો. અજુગતુ લાગવા દીધું. વરુણ પણ ખબર નહીં ક્યા કારણે કંઇ બોલ્યો નહીં. કોઇ એહસાસ નહીં નંદીનીની મંમીએ ફેરા ફરતાં પહેલાં શાસ્ત્રીજીને કહ્યું લગ્ન સાદાઇથી લીધાં છે વિધી બહુ લાંબી ના કરશો એમને પણ થયુ આ નાટક જલ્દી પતે તો સારું મનમાં કંઇક ખટકતું હતું. નંદીનીનાં પાપાની નજર હેઠળ લગ્ન પ્રસંગ ઉકેલાઇ ગયો જે વિધી 2-3 કલાક ચાલે એ 1 કલાકમાં સમેટાઇ ગઇ બંન્ને પક્ષ ઝડપીથી પતાવી