અશક્ય છે શક્ય

  • 3.5k
  • 1
  • 1.3k

કીર્તીદા તેની ઓફિસ ની રિવોલ્વિંગ ચેર માં ઝૂલી રહી હતી. બહાર વેઈટિંગ લોંજ માં તેને મળવા માટે - તેની એડવાઈઝ લેવા માટે લોકો કલાકો વેઈટ કરતા. એની એપોઈન્ટમેન્ટ માટે - એને મળવા માટે મહિનાઓ નીકળી જતા. આજે એ આ ફિલ્ડની મોસ્ટ ફેવરિટ હેલ્થ એડવાઈઝર હતી. એવું નહોતું કે આ વાત નું એને અભિમાન હતું અને એટલે લોકોને જલ્દી એપોઇન્ટમેન્ટ ન મળતી અથવા એ લોકો ને મળવાનું ટાળતી પરંતુ એ સેન્સિટિવ હતી., લોકોને તેમના પ્રશ્નો ને લઈને સંતોષકારક જવાબ મળી રહે તેનો ખ્યાલ રાખતી. એ આજે જે જગ્યા - જે મકામ પર