સુખ અને દુઃખ (સાગર )

  • 3.4k
  • 3
  • 1.1k

સુખી તો જાતે થવું પડે, દુઃખી તો ગમે તે કરી જાયમાનવ જીવનમાં જે પરિસ્થિતિ ને મન સ્વીકાર કરી લે, બસ એ જ સાચું સુખ છે. મોબાઈલ ફોન દ્વારા જોરદાર, અસરદાર અને ચોટદાર સંદેશ આપણને મળે છે.(૧) જે વસ્તુ તમને ખુશી આપે તેને "SAVE" કરો.(૨) જે વસ્તુ બીજાને ખુશી આપે તેને "FORWARD" કરો.(૩) જે વસ્તુ ખુશી પ્રદાન ના કરે તેને "DELETE" કરો.ઉપરોક્ત વાત માનસપટ ઉપર અંકિત કરીને રાખશો સ્વયં સદૈવ સુખી થશો અને કોઈ તમને દુઃખી નહી કરી શકે તેની ગેરંટી છે. આપણા રોજબરોજ ના જીવનમાં સુખને શોધવા નીકળીએ છીએ અને દુઃખ ને ઝટપટ સ્વીકારી લઈએ છીએ. આમ દુઃખ માટે નિમિત્ત