લવ સ્ટોરી - ભાગ ૭

  • 3.4k
  • 1.2k

( આગળના ભાગમાં જોયું એ મુજબ કે અમિત સવારે વહેલો ઉઠી સ્કૂલે જાવા માટે નીકળી જાય છે. એ બુટ પહેરતો હોય છે ત્યારે એના મમ્મી એને જોય જાય છે. અને કહે છે કે આજે તો રવિવાર છે રવિવારે પણ સ્કૂલે જાય છે. )આખી ટિમ અને બીજા લોકો એમ થઈને ક્રિકેટ રમવા જાય છે. ક્રિકેટ રમતા રમતા સાંજ પડી જાય છે. હવે અમિત થાક્યો હતો. આખો દિવસ ક્રિકેટ રમી રમીને થાક્યો હતો. એટલે ઘરે આવીને ખાવા બેસે છે અને ત્યાર પછી સુઈ જાય છે. હવે લેશનતો બાકી જ રહી ગયું હતું...ક્રિકેટ રમીને થાકેલો અમિત રાત્રે વહેલો સુઈ જાય છે. સવાર પડે