સંસ્કાર ની સંસ્કૃતિ

  • 4k
  • 3
  • 1k

-: સંસ્કાર ની સંસ્કૃતિ :- પરિવર્તન એ સંસારનો નિયમ છે. પાનખરમાં વૃક્ષો પોતાના પર્ણોનો ત્યાગ કરે છે અને નવી કુંપળો માટે તૈયાર થાય છે. સમય જતાં સાગરનું ખારું જળ વરસાદના સ્વરૂપે મીઠાશમાં ફેરવાય છે. પરિવર્તન સંસારને ગતિશીલ રાખે છે. મનુષ્યના સ્વભાવમાં, ભાવમાં, જીવનમાં પરિવર્તન આવતા હોય છે. પરંતુ અમુક પરિવર્તન અચાનક અને અદભૂત આવતાં હોય છે. જો ભક્તિની જ્યોત પ્રગટે તો શ્રદ્ધાની કુંપળ ફુટે છે. તેમાં જેમ જેમ હરીના નામનું ઘી રેડાતાં કુંપળ વૃક્ષ બની જાય છે.આપણે જ્યારે પરિવર્તન શબ્દ સાંભળીએ છીએ તો, આપણું ધ્યાન દુનિયા તરફ લોકો તરફ, લોકો તરફ કે પોતાના તરફ જાય છે. આ પરિવર્તન દરેક જગ્યાએ થઈ રહ્યું છે, બહાર, આજુબાજુ અને આપણા અંદર પણ. આપણે સાંભળતા આવ્યા છીએ કે, પરિવર્તન