CHECKMATE - (part-6)

(15)
  • 3.3k
  • 1
  • 1.4k

કનક થળકી ગઈ પાછળ જોયું તો વિવેક! તેના હ્રદયમાં ફાર પડ્યો અને એક ઝાટકે તેને પોતાનાથી દૂર કર્યો. "આ શું કરો છો તમે?! " ડર અને ગુસ્સાથી એનો ચહેરો લાલચોળ થઈ ગયો. "અરે મારી જાન! એજ કરું છું જેની તારે જરૂર છે." બે કદમ આગળ વધતા એ બોલ્યો. એના ચહેરા પર હવસના ભાવ ઊભરી રહ્યા હતા. "અત્યારે ને અત્યારે જ રૂમની બહાર નીકળી જાવ તમે... નહીં તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય." દરવાજા તરફ આંગળી ચીંધતાં ખૂબજ ગુસ્સામાં કનકએ કહ્યું. "એમ કેમ હું જાવ મારી જાન... તારી આ રસમલાઈ જેવી ચામડીની સુગંધ તો લેવા દે!!" કહીં તે હવસખોરે ફરી