પ્રેમ નો પગરવ - ભાગ ૧૫

(24)
  • 3.5k
  • 1.7k

આપણે આગળ જોયું મોલ ના પાર્કિંગમાં મીરા પોતાની સ્કુટી ની ચાવી ની રાહ જોઈને બેઠી હતી. મિલન ત્યાં આવી ને તેને આપે છે પણ બંને વચ્ચે થોડી રકઝક થાય છે. મીરા ને ખબર પડે છે કે પ્રિન્સિપાલ આગળ ફરિયાદ કરનાર મિલન છે એટલે મિલન ને પાઠ ભણાવવા કોલેજ ના ગેટ પાસે તેની મીરા રાહ જોવે છે. મિલન કોલેજ માં આવીને પોતાની બાઇક પાર્ક કરે છે ત્યારે ભૂમિ અને મિલન ની આંખો ચાર થઇ જાય છે. હવે આગળ.. મિલન ની સામે આવીને મીરા કહે છે.ઓય.... મિલન આમ પ્રિન્સિપાલ આગળ ફરિયાદ કરીને હીરો બનવા જઈ રહ્યો હતો ને...!અરે.. કાંડા માં બળ હોય તો સામી