નસીબ પ્રેમ નું... - ભાગ - 2

  • 2.6k
  • 642

( આગળ ના ભાગ માં જોયું કે કૃતિ બેન ને કોઇ નો ફોન આવે ફોન પર વાત દરમિયાન તેઓ ખુબ ગભરાઇ જાય છે તેઓ નંદી ને લઇ ને ઘર ની બહાર નીકળે છે ...હવે આગળ) કૃતિ બેન ખૂબ જ ગભરાયેલા હોય છે અને રડતાં હોય છે નંદી અમને સતત પૂછતી હોઈ છે મમ્મી તેમે શા માટે રડો છો કૃતિ બેન કંઈ જવાબ નથી આપતા અને રિક્ષા રોકે છે અને નંદી ને લઇ ને બેસી જાય છે કૃતિ બેન વિનય ભાઈ જ્યાં કામ કરતા હોય તે બંગલા પાસે પોહચે છે અને ઝડપી પગે બંગલા