બળ અને બુદ્ધી

  • 17.7k
  • 5
  • 6.1k

બળ અને બુદ્ધી એકત્રિત કરવામાં આવેલ ભોજન પૂરું થવા આવેલ હતું ત્યારે બધી કીડીઓએ સમુહમાં બીજા ભોજનની શોધમાં નીકળવાનો નિર્ણય કર્યો. રાત્રિનો સમય થવાની સાથે બધી કિડીઓ ભેગી થઈ એક સાથે એકજ લાઈનમાં સરળ રીતે ચાલી નીકળી એકની પાછળ એક ચાલી રહેલ હતી. તેમાં બે કેપ્ટન કીડીઓ હતી તે બધાથી આગળ ચાલી રહેલ હતી. ખરેખર આ બે ચેક કેપ્ટન કિડીઓને જાણ થયેલ હતી કે, નજીકના રસોઈઘરમાં બહુ મોટા જથ્થામાં મીઠાઈ બનાવવાનું કાર્ય રહેલ છે, અને તેની મીઠી સુંદર સોડમ પણ આવી રહેલ હતી. બધી કિડીઓ તેમની કેપ્ટન કિડીઓની જાણકારી સાંભળી ખુશીથી ઉછળી ગયેલ હતી, અને બે કેપ્ટન કીડીઓએ અન્યને