જેગ્વાર - 7

(14)
  • 2.5k
  • 1
  • 990

સૌમ્યા હાંફળી ફાંફળી પથારી માં સફાળી બેઠી થઈ. પોતાના જ રૂમમાં હોવા છતાં અજાણ્યું લાગ્યું આ અસ્તવ્યસ્ત પોપકોર્ન, કપડાં, સેન્ડલ, કાંચકો બધું જ આમ જોઈ પહેલાં તો ડઘાઈ ગઈ. પોતાના મોં પર હાથ ફેરવવા લાગી થોડીવાર મગજ ઘુમરી ખાય ગયું. આખી પરસેવે રેબઝેબ, ફટાફટ ઉભીથઇ પહેલા તો અરીસામાં જોયું પછી હાશકારો અનુભવતા શ્વાસ જરા નીચે બેઠો. અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ ફટાફટ મલ્હાર ને કોલ કર્યો હેલ્લો... મેરી જાન. સામે છેડેથી જવાબ આપતા મલ્હાર બોલ્યો. સૌમ્યા નાં અવાજમાં એક ડર ભય નો ઉલ્લેખ હતો. મલ્હારે ફરી પુછ્યું, શું થયું? શ્વાસને નીચે મૂકી