નસીબ પ્રેમ નું... - ભાગ 3

  • 2.4k
  • 674

( આગળ જોયું કે નંદી નું એક્સિડન્ટ થાય છે .ડૉક્ટર કહે છે કે તેની હાલત બોવ જ ખરાબ છે ડૉક્ટર ૨૪ કલાક નો ટાઈમ આપે છે વિનુભાઈ નંદી ના હોશ માં આવવાની રાહ જોતા હોય છે હવે આગળ .....) સવાર ની સાંજ પડી જાય છે પણ હજુ સુધી નંદી ને હોશ આવ્યો ન હતો વિનુભાઈ ને નંદી ની ખુબ જ ચિતા થાય છે એટલા માં જ નર્સ વિનુભાઈ ને જણાવે છે કે નંદી ને હોશ આવી ગયો છે તમે અને મળી શકો હું ડૉક્ટર ને બોલાવી લાવું વિનુભાઈ