હાઇવે રોબરી - 16

(18)
  • 3.5k
  • 2
  • 1.8k

હાઇવે રોબરી 16 જવાનસિંહને પ્રહલાદની વાત સાચી લાગી. ' તો શું કરીશું ? ' ' કિટલી પર કામ લાગે એવા સાધન છે ? ' ' કેવા સાધન ? ' ' પિસ્તોલ તો તોડીને ફેંકી દીધી છે એટલે છરો , કે બીજું કઈક.' ' એવી જરૂર પડશે ? ' ' બોસ , એક બાજુ ફાંસી છે. જો બચવું હોય તો એક જ રસ્તો છે. ' ' છરી છે. ચાલશે ? ' ' ચાલશે. ' જવાનસિંહે કિટલીની નીચેના કબાટનું તાળું ખોલ્યું. અંદર બે