એક પૂનમની રાત - પ્રકરણ-30

(133)
  • 8k
  • 5
  • 5k

એક પૂનમની રાત પ્રકરણ-30 દેવાંશ અને વ્યોમાં એમનાં નક્કી કરેલાં શીડ્યુલ પ્રમાણે એનાં ઘરેથી વાવ તરફ જવા નીકળ્યાં અને વ્યોમાએ કહ્યું આજની પેઢી મોબાઇલમાંથી ઊંચી નથી આવતી એમાં તો ખાવા પીવાનું ભૂલી જાય છે. આપણાં શહેર, રાજ્ય દેશમાં કેટલી પ્રસિદ્ધ, ઇમારતો છે કેન્દ્રો ભવ્ય ભૂતકાળ ઇતિહાસ કેટલી નક્શી -કારીગીરી અજબ મૂર્તિકામ કેવાં મંદિરો છે એને જોવાની કોઇને છૂટ પણ નથી અરે એવાં કેટલાય સ્થાપ્તય ક્યાંક જોયાં વિનાનાં સંભાળ વિનાનાં પડ્યાં હશે ધરબાયા હશે કોને ખબર ? આપણે દેવાંશ એવાં સ્થાપત્ય શોધીને દુનિયા સમક્ષ રજૂ કરીશું ભલે ગમે તેટલી રઝળપાટ કરવી પડે કે મહેનત થાય મને એવું કરવાનું ખૂબ મન છે. દેવાંશ