જજ્બાત નો જુગાર - 24

(24)
  • 2.7k
  • 964

અતિતનાં ઓવારે ઓવાર્ણા લેતી રુમઝુમ ખુશી આવે તે પહેલા જ કલ્પનાનુ મન પહાડોનુ ભૂસ્ખલન થયું હોય એમ ભાંગી ભૂક્કો થઈ ગયું. વિરાજની આવી વાત થી મનને ધક્કો લાગ્યો કે ઉભા રહેવું મુશ્કેલ થઈ પડે. કલ્પનાએ ડૉક્ટરની સલાહ માની પોતાની જાતને શાંત રાખી બંને એટલું જલ્દી પ્રેગ્નન્સી રાખવા પ્રયાસ કર્યો. વિરાજ પણ આવનાર સમયને સારો બનાવવા માટે કલ્પનાના દરેક સપનાંઓ સાકાર કરવા બને તે બધા પ્રયત્નો કરવા લાગ્યો. વિરાજને કલ્પનાના ઠાઠમાઠ, મોંઘાદાટ કપડાં, મોંઘી કોસ્મેટિક આ બધું જોઈ લાગતું હતું કે પોતાના થી કંઈક ને કંઈક ઉણપ રહેતી હોય. સતત આવા વિચારો થી