વિશ્વાસ - ભાગ-14

(3.9k)
  • 3.6k
  • 1
  • 1.7k

(આપણે આગળ ના ભાગમાં જોયું કે રાધિકા અને માધવ ના ગોપાલભાઈની તબિયત ના કારણે જલ્દી જલ્દીમાં લગ્ન થાય છે જે તેના સાસુને ગમતું નથી રાધિકા બધાની લાડકી બની જય છે તેથી તે રાધિકાને તેમની જિંદગીમાંથી દૂર કરવાનું વિચારે છે.) ભાગ-14 રાધિકાની મુસીબતો રાધિકા ની હાજરી તેની સાસુ ને ખટકવા લાગી હતી તેથી તેમને તેનાથી છુટકારો મેળવવા માટે એક યુક્તિ વિચારી હવે તે રાધિકા જયારે એકલી હોય ત્યારે તે એને ખરીખોટી સંભળાવતા જેનાથી એને ખુબ દુઃખ થતું પણ એનાથી વધારે દુઃખ ત્યારે થતું જયારે તેના સાસુ બધાની હાજરીમાં ખુબ પ્રેમ થી વર્તતા. રાધિકા ને આ બેમોઢા વાળું વર્તન વિચિત્ર લાગતું પણ