સ્વસ્તિક

(16)
  • 5.8k
  • 1
  • 1.6k

સ્વસ્તિક એક જાદુઈ અને ચમત્કારિક ચિન્હ છે. બ્રહ્માંડમાં રહેલી સકારાત્મક ઉર્જાને સ્વસ્તિક પોતાની તરફ આકર્ષે છે. સ્વસ્તિક (સાથિયો) ચિહ્નની કેટલીક જાણવા જેવી વાતો છે જેની જાણકારી આપણું નસીબ બદલી શકે છે. સ્વસ્તિકને જુદી જુદી વસ્તુઓથી બનાવવામાં આવે છે, જેનાં જુદા જુદા અર્થ હોય છે. ઉદાહરણ તરીકે સિંદુર કે અષ્ટગંધથી બનાવેલો સ્વસ્તિક શુભ ગણાય છે ભારતીય સંસ્કૃતિમાં પ્રતીકોનું બહુ મોટું મહત્વ છે. પ્રતીકોમાં કોઈને કોઈ રહસ્ય રહેલું હોય છે. જે માણસ એ પ્રતીકોનાં ઊંડાણમાં ઉતરીને તેમને સમજવાનો પ્રયત્ન કરે છે એને જ તેમના રહસ્યની ખબર પડે છે. બાકીના લોકો માટે તો તે માત્ર પ્રતીક જ બની રહે છે. જો એ પ્રતીકોને