ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-11

(62)
  • 5.2k
  • 4
  • 2.2k

( એલ્વિસે કિઆરાને તેની ગાડીમાં કોલેજ સુધી લિફ્ટ આપી.તેણે વાત વાતમાં જાણ્યું કે કિઆરાને પુસ્તકો વાંચવાનો ખૂબજ શોખ છે.જેના પરથી એલ્વિસે ગપ્પુ માર્યું કે તેના ઘરે મોટી લાઇબ્રેરી છે.કિઆરા તેને જોવા ઘરે આવશે તેણે તેવું પ્રોમિસ આપ્યું.અહાના કિઆરાથી જેલસ થાય છે કેમકે આયાન અને એલ્વિસ જેવા બે હેન્ડસમ કિઆરાની પાછળ છે.અહીં કિઆરા અને એલ્વિસ બંને અનાયાસે આયાનની બર્થ ડે પાર્ટીમાં આવી ગયાં.) અપૂર્વ અગ્રવાલ ,સ્મિતા અગ્રવાલ અને આયાન એલ્વિસનું સ્વાગત કરવા ગયાં.તેમણે એલ્વિસને ગળે લગાવીને તેનું સ્વાગત કર્યું.એલ્વિસે તેની સાથે લાવેલી મોંઘી ગિફ્ટ અને ફુલોનો બુકે આયાનને આપીને તેને બર્થડે વિશ કરી. "હેપી બર્થ ડે આયાન."એલ્વિસે અને આયાને એકબીજા સાથે