Dashing Superstar book and story is written by Rinku shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dashing Superstar is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - Novels
by Rinku shah
in
Gujarati Fiction Stories
આપનો ખુબ ખુબ આભાર મારી વાર્તા પસંદ કરવા માટે,તેમા રેટિંગ્સ અને પ્રતિભાવ આપવા માટે.આપના શબ્દો મને વધુ લખવા પ્રેરે છે.
તો વચન મુજબ આવી ગઇ છું હું વોન્ટેડ લવ સ્પિન ઓફ લઇને.સ્પિન ઓફ એટલે વોન્ટેડ લવ નવલકથાના અમુક પાત્રોનાં જીવનની કહાની અલગ વાર્તાના સ્વરૂપમાં બતાવવી.
આ વાર્તા છે એલ્વિસ અને કિઆરાની.બે અલગ અલગ વાતાવરણમાંથી આવતા લોકો.જેમના જીવનના લક્ષ્ય અલગ,જેમના જીવનશૈલી અલગ,બે તદ્દન વિરોધાભાસી સ્વભાવ અને વ્યક્તિત્વ ધરાવતા લોકો.
બે એવા લોકોની પ્રેમકહાની કે જેમના વચ્ચે ઊંમરનો તફાવત ઘણો છે પણ તેમનો પ્રેમ મજબુત છે.
ડેશિંગ સુપરસ્ટાર ..અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી નમસ્કાર વાચકમિત્રો, આપનો ખુબ ખુબ આભાર મારી વાર્તા પસંદ કરવા માટે,તેમા રેટિંગ્સ અને પ્રતિભાવ આપવા માટે.આપના શબ્દો મને વધુ લખવા પ્રેરે છે. તો વચન મુજબ આવી ગઇ છું હું વોન્ટેડ લવ સ્પિન ઓફ ...Read Moreઓફ એટલે વોન્ટેડ લવ નવલકથાના અમુક પાત્રોનાં જીવનની કહાની અલગ વાર્તાના સ્વરૂપમાં બતાવવી. આ વાર્તા છે એલ્વિસ અને કિઆરાની.બે અલગ અલગ વાતાવરણમાંથી આવતા લોકો.જેમના જીવનના લક્ષ્ય અલગ,જેમના જીવનશૈલી અલગ,બે તદ્દન વિરોધાભાસી સ્વભાવ અને વ્યક્તિત્વ ધરાવતા લોકો. બે એવા લોકોની પ્રેમકહાની કે જેમના વચ્ચે ઊંમરનો તફાવત ઘણો છે પણ તેમનો પ્રેમ મજબુત છે. તેમના માટે બે લાઇન યાદ આવે છે એક સુંદર
નોંધ-ડેશિંગ સુપરસ્ટાર ભલે વોન્ટેડ લવ..સાચા લવની શોધમાં ની સ્પિન ઓફ છે પણ આ એક તદ્દન નવી વાર્તા છે.જેમણે વોન્ટેડ લવ નથી વાંચી તે પણ આ કહાનીનો આનંદ લઇ શકશે.(હા ,વધુ રસપ્રદ બને તે માટે જો આપે વોન્ટેડ લવ ના ...Read Moreહોય તો જરૂર વાંચજો) પાત્રોની ઓળખ:- વિન્સેન્ટ ડિસૌઝા-એલ્વિસનો મેનેજર અને ખાસ દોસ્ત. રનબીર-એલ્વિસનો નવો ખાસ મિત્ર કાયના-એલ્વિસની બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીની કોચ અને કિઆરાની પિતરાઇ બહેન. અકીરા-ન્યુકમર અને ટેલેન્ટેડ મોડેલ. ભાગ-૨ પોતાની આલિશાન વેનીટી વેનમાંથી ઉતરીને એલ્વિસ બહાર આવ્યો.એલ્વિસની સુચના મળતા જ અજય કુમાર અને અકીરા તૈયાર હતા.અજય કુમારના ચહેરા પર વિજયી સ્મિત હતું.તેણે અભિમાન સાથે એલ્વિસ સામે જોયું
રનબીર સમજી ગયો હતો કે એલ્વિસ આટલો મોટો સુપરસ્ટાર હતો.છતાપણ સાવ એકલો હતો. એલ્વિસ પેગ પર પેગ બનાવી રહ્યો હતો.જે વાત રનબીરને ખલતી હતી. "એલ,બસ કર હવે કેટલું પીશ.ડ્રિન્ક કરવું હેલ્થ માટે સારી વાત નથી.તારી પાસે બધું જ ...Read Moreરૂપિયા,આટલા ફેન્સ,આટલા બધાં ફ્રેન્ડ્સ પણ તું સાવ એકલો છે પણ હવે નહીં.હવે હું છું તારી સાથે અને તું મને પ્રોમિસ આપ કે તું આ દારૂ પિવાનું સાવ ઓછું કરી દઇશ."રનબીરે કહ્યું. "રનબીર,દોસ્તીની આટલી મોટી ગિફ્ટ માંગી લીધી.ચલ હું કોશીશ જરૂર કરીશ."એલ્વિસે ગ્લાસ સાઇડમાં મુક્યો. "કેમ પીવે છે આટલું બધું ?"રનબીરે પુછ્યું "શું કરું તો?આટલું મોટું ઘર છે મારું પણ મને ઘરે
સ્નાન કરીને તે તૈયાર થઇ ગઇ.તેના પ્રિય આસમાની કલરની કુરતી અને ગુલાબી ચુડીદાર પહેરીને અરીસા સામે ઊભી રહી.તેના કમર સુધીના વાળ તેણે ટુંવાલમાંથી મુક્ત કર્યા.તેના ભીનાવાળમાંથી ટપકતા પાણીએ તેની કુરતીને ભીના કરવાનું કામ શરૂ કર્યું.તેણે હેર ડ્રાયર ...Read Moreવાળ કોરા કરવાનું શરૂ કર્યું. હવે અહીંથી કિઆરા તમને તેના વિશે,તેના જીવન વિશે અને તેના લક્ષ્ય વિશે જણાવશે. "હાય ,હું છું કિઆરા.સવાર સવાર રોજનો આ જ નિયમ છે.પહેલા તો દાદી મને ઉઠાડવા આવે અને પછી સ્નાન કરીને આમ વાળ કોરા પાડો. જીવન સાવ મશીન જેવું બની ગયું છે.પછી નાસ્તો કરો અને તૈયાર થઇને કોલેજ જાઓ.સાંજે ફિઝીકલ ફિટનેસ માટે જીમ અને માર્શલ આર્ટસ
એલ્વિસને રનબીર સાથે જોઇને કાયનાના ગળામાં કોળિયો અટકી ગયો.કાયના અને રનબીર એલ્વિસ સાથે તેની એકેડેમીમાં કામકરતા હતા.જે વાત કાયનાના ઘરે કોઇને ખબર નહતી.એટલે એલ્વિસને અહીં જોઇને તે ડરી ગઇ. "રનબીર,આ કોણ છે?ચલ બેસી જાઓ નાસ્તો કરવા."કિનારાએ પુછ્યું. "આ મારો ...Read Moreછે તેનું નામ એલ્વિસ છે.મને જીમમાં મળ્યો હતો."રનબીરે ગપ્પું માર્યું "હા,હું ઓળખું છું તેમને.તે ડેશિંગ સુપરસ્ટાર એલ્વિસ બેન્જામિન છે.ઓહ વાઉ હું તમારી ખૂબ જ મોટી ફેન છું."શિવાનીએ કહ્યું "અરે વાહ,આજે તો આપણા ઘરમાં સેલિબ્રીટીના કદમ પડ્યાં.થેંક યુ રનબીર,તારા સુપરસ્ટાર મિત્રને અહીં ઘરે લઇને આવવા માટે."કિનારાએ કહ્યું. "અરે હું કોઇ સુપરસ્ટાર નથી.આ તો બસ લોકોનો પ્રેમ છે.બાકી તો હું તો સાવ