આંધળીની આંખ ઉઘડી સત્ય સામે.

  • 2.2k
  • 1
  • 784

આંધળીની આંખ ઉઘડી સત્ય સામે. લેખક. વાળા મનહર. પ્રેમ બે પ્રકારના હોય છે. એક વાસનાનો પ્રેમ અને બીજો, આત્મીય પ્રેમ. વાસના રૂપી પ્રેમ, રૂપ રંગ અને રૂપિયો, જોવે છે. જ્યારે આત્મીય પ્રેમ, ફક્ત સામેની વ્યક્તિની આત્મીયતાને જ, જુવે છે. ધનરાજ શેઠની દીકરી, લક્ષ્મી ગામમાં નીકળે એટલે, આખું ગામ એને, જોવા લાગે. ગામ વાસીઓએ ક્યારેય ન જોયા હોય એવા પહેરવેશ અને ઘરેણાં આ ધનરાજની દીકરી લક્ષ્મી પાસે જોવા મળતા. ગામની ડોસીઓ ક્યારેક ભેળી થાય એટલે, વાતો પણ, કરતી, એલી એય ગંગા ઓલા ધનરાજની સોડી તો, ટીવીમાં હિરણ પેરે એવું હંધુ પેરે કા? આ સાંભળીને આસપાસ રહેલી બધી ડોશીઓ ગંગાની વાતમાં સુર