સજન સે જૂઠ મત બોલો - 8

(38)
  • 4.5k
  • 1
  • 1.8k

પ્રકરણ- આઠમુ ૮ તેની આગવી ઓળખ જેવી પરંપરાગત વેશભૂષા અને અદાથી જે રીતે બિલ્લુએ સહજ રીતે ફ્લેટમાં એન્ટ્રી મારી, તે જોઇને રાત્રીના બાર વાગ્યે ફ્લેટમાં એકલી રહેલી સપના એકાદ-બે ક્ષણો માટે તો ધબકારો ચુકી ગઈ. નજદીકમાં અચાનક જ કોઈ ધમાકાનો ધ્વનિ સંભળાય એ પછી જેમ કોઈ પારેવું અજાણ્યાં ભયથી ફફડતું હોય એવી સપનાની સ્થિતિ જોઇને બિલ્લુ મનોમન હસતો હતો. ‘બિલ્લુ બનારસી’ નામ સાંભળતા સ્હેજ હાશકારો સાથે સવ્સ્થતા અનુભવતાં સપના બોલી..‘જી, કહો, શું કામ છે ? ‘એક મિનીટ.’ એમ કહી મોબાઈલ હાથમાં લઇ બિલ્લુએ કોલ લગાડ્યો...સામે છેડેથી અવાજ આવ્યો. ‘હુકમ ભાઈસાબ.’‘અરે..મહાવીર નગર વાલે ફ્લેટ પે આયા હૂં. ઔર યે જો નઈ લડકી રહેને