આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-42

(96)
  • 6.5k
  • 2
  • 3.7k

આઇ હેટ યુપ્રકરણ-42 નંદીની વિરાટ સાથે વાત કરી રહી હતી વિરાટ એની બધી વાત કરી રહેલો. નીલેશ માટે નારાજની બતાવી રહેલો. નંદીનીને ખબર ના પડી કે નીલેશ માટે બધાને આટલી નારાજગી કેમ છે ? છતાં પેલો અહીં આવ્યાજ કરે છે. એણે વિચાર્યુ કે હશે કંઇક... વિરાટના સ્ક્રીનમાં એનુ ઘર દેખાઇ રહેલું અને એણે પાછળ એનાં રૂમ પાર્ટનર ને ફરતાં જોઇને કહ્યું આ... ? એણે વિચાર્યું ના ના મને તો કાયમજ રાજના ભ્રમ થાય છે. રાજ અહીં ક્યાંથી હોય ? એતો એનાં કોઇ કાકાનાં ઘરે રહે છે ઠીક છે એ બહાને રાજ યાદ આવી ગયો. રાત્રી પડી ગઇ હતી માસીએ કહ્યું