ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા

(43)
  • 5.3k
  • 1.6k

ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા-રાકેશ ઠક્કરનિર્દેશક અભિષેક દુધૈયાએ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ને એવી ફિલ્મ બનાવી નથી કે કોઇપણ તેના પર અભિમાન કરી શકે. OTT પર સ્વતંત્રતા દિવસ પ્રસંગે રજૂ થયેલી અજયની 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' માટે ઘણી જ અપેક્ષા હતી. ફિલ્મ રજૂ થયા પછી મોટાભાગના સમીક્ષકોએ ટ્રેલર જોઇને જ સંતોષ માનવા જેવી હોવાનો અભિપ્રાય આપ્યો અને એના નિર્માતા પણ રહેલા અજય દેવગન પ્રત્યે સોશ્યલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરવામાં આવી. અજય દેવગને ૧૫ ઓગષ્ટના પર્વનો લાભ લેવા ફિલ્મ રજૂ કરી હતી. 'ભુજ' માટે અજયે વધારે મોટા દાવા કર્યા હતા. ત્યારે 'ભુજ' માં ઘણાં ફિલ્મ સ્ટાર હોવા છતાં તેને રેટિંગમાં એક