મનની Immunity

(2.8k)
  • 4.7k
  • 1
  • 1.3k

( મનની Immunity ) "Health is a state of physical, mental and social well-being in which disease and infirmity are absent." -WHO WHO ની વ્યાખ્યા મુજબ માણસ સંપૂર્ણ તંદુરસ્ત ત્યારે જ ગણાય જયારે એ શારીરિક,માનસિક,અને સામાજિક રીતે સ્વસ્થ હોય. તનની તંદુરસ્તી સાથે મનની તંદુરસ્તી પણ એટલી જ અગત્યની છે.