જીવન સાથી - 1

(49)
  • 19.9k
  • 2
  • 11.5k

" જીવન સાથી " પ્રકરણ-1નમસ્તે, મારા પ્યારા વાચક મિત્રો 1. પ્રિયાંશી2. વરસાદી સાંજ3. જીવન એક સંઘર્ષ4. સમર્પણ5. પારિજાતના પુષ્પ6. ધૂપ-છાઁવ7. પરીઆ બધીજ મારી નવલકથાઓને આપ સૌએ ભરપૂર પ્રેમ આપ્યો છે તે બદલ હું આપ સૌની દિલથી ખૂબજ આભારી છું.આજ રોજ આપ સૌની સમક્ષ હું એક નવી નવલકથા મૂકવા જઈ રહી છું. જેનું નામ છે." જીવન સાથી " મને આશા છે કે આપ સૌને તે જરૂરથી પસંદ આવશે. આપ સૌ તે વાંચીને તેના વિશેના પ્રતિભાવ આપતા રહેશો તેવી આપ સૌને વિનંતી છે. આ એક પ્રેમકથા છે.બરાબર આઠ વાગ્યા છે અને ડૉ.વિરેન મહેતા, શહેરના ખ્યાતનામ ડૉક્ટર પોતાના ક્લિનિક ઉપરથી ઘરે આવે છે