જીવન સાથી - 7

(24)
  • 7.6k
  • 1
  • 4.9k

આપણે પ્રકરણ-6 માં જોયું કે, પંદર દિવસ તો ક્યાં પૂરા થઈ ગયા તેની કોઈને ખબર જ ન પડી..!! અને આન્યાની હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂર પણ પૂરી થઈ ગઈ અને ઘરે પાછા આવવાનો સમય પણ થઈ ગયો. આન્યાએ તેમજ તેના મિત્રોએ ખૂબજ મજા કરી આખીયે ટ્રીપ ખૂબ એન્જોય કરી, ખૂબ ફોટોગ્રાફ્સ પણ લીધાં. જિંદગીને જાણે આ પંદર દિવસમાં, જીવી લીધી અને માણી પણ લીધી...!! બસ હવે બધાજ ફ્રેન્ડ્સ ફ્લાઇટમાં ગોઠવાઈ ગયા હતાં અને ફ્લાઈટ ટેક ઓવર થઈ ગયુ હતું કલાકોની ગણતરીમાં ફ્લાઇટ અમદાવાદના એરપોર્ટ ઉપર લેન્ડ પણ થઈ જશે. પણ અચાનક, અચાનક આ શું થઈ ગયું...?? એક જબરદસ્ત ધડાકા સાથે ફ્લાઈટ