શ્વેત, અશ્વેત - ૧૩

  • 3.1k
  • 1
  • 1.3k

અમને જોઈ તનિષ્ક હસવા લાગ્યો. અને થોડીક જ વારમાં અમે પણ હસતાં હતા. આશું? મજાક. તેઓના આંસુ નિકળી ગયા. એટલું હસ્યા કે પછી પેટ દુખવા લાગ્યું, વચ્ચે વચ્ચે તનીષા બોલતી, ‘ઓહ ગોડ! તમારા મોઢા જોવા લાયક હતા, સો હીલેરિયસ!’ પણ મને ડર લાગ્યો. ખબર નહીં કેમ પણ ખુલ્લા દરવાજા આગળ મે કોઈને જોયું હોય તેમ લાગ્યું. કોઈ પડછાયો. પણ હું કઇ બોલી નહીં. હું હસ્તી રહી. સિયાને જોઈ મને એતો ખબર પડી ગઈ હતી કે હું એકલી ન હતી જે આ ઘરમાં કઈક અજીબ ફીલ કરતી હોય. અને ક્રિયાને કહવું તે તો પોઈંટલેસ હતું. આ બંગલો એટલો મોટ્ટો હતો કે