THE DEPLOMACY elemant gone enimy - 8

  • 3.3k
  • 1.3k

એક તેમના પર્સનલ અને વિશ્વાસુ સેક્રેટરી દેવદત્ત ની બરખાસ્તગી અને બીજી તેમના સિક્યુરિટી ગાર્ડની નિયુક્તિ cbi ને બદલે આર્મી ને નિયુક્ત કરવાનું કામ સોંપાઈ ગયું. જે બંને કામ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીની મરજી વિરુદ્ધ ના જ હતા.ઇન્દિરા ગાંધી ના શાસનકાળના એ પાંચથી દસ વર્ષના સમયગાળામાં નહીં નહીં તો કમસેકમ એક હજારવાર પ્રોટોકોલનો ભંગ થયો હતો જેના ફળસ્વરૂપ સુરક્ષા પ્રણાલિ અસભ્ય બની ગઈ હતી.એકવાર પ્રધાનમંત્રી ઇંદિરા સોની ને રશિયાના દૌરા પર જવાનું થયું હતું. આ દૌરા માં તેમની itinerary તો માત્ર પાંચ દિવસની હતી પરંતુ તેમને આવતા આવતા કમસેકમ 20 દિવસનો સમય લાગ્યો. પર્સનલ સેક્રેટરી દેવદત્તે તેમને થોડાક રોકયા પણ હતા કે