જજ્બાત નો જુગાર - 26

(19)
  • 3k
  • 978

કલ્પનાના શ્વસુરગૃહેથી ફોન આવતાં કલ્પના ઉતાવળા ઉભી થતાં તો થઈ પણ પછી બેસી ન શકાય કે ન સુઈ શકાય અડધી રાતે બધાને જગાડવા કલ્પનાને હીતાવહ ન લાગ્યું. દાદીમાને પણ બૂમ ન પાડી શકી ત્યાં ને ત્યાં અટકી ગઈ. હવે આગળ.... કલ્પના કરમી વેદનાથી કસણતી માંડ માંડ દાદીના પલંગ સુધી પહોંચી. દાદીને જગાડી પરંતુ દાદીની ઉંમર થઈ ગઈ હોવાથી દાદીને કંઈ સજયુ નહીં. છઠ્ઠીની છેલ્લી ઘડીએ મન મસ્તિષ્કમાં યાદ આવ્યું હોય તેમ પ્રકાશભાઈને ગળગળા અવાજે બૂમ પાડી. કલ્પનાની હાલત યંત્રવત રોબટ સમાન અશ્વેત થઇ પલંગની બાજુમાં સીધો સપાટ દેહ પડ્યો હતો. અનંત ઉચાટ અને અશાંત