પુનર્જન્મ - 30

(35)
  • 4.4k
  • 1
  • 2.4k

પુનર્જન્મ 30 મોનિકાનું મન અકળાતું હતું. એણે બધી તરફ નજર કરી જોઈ. કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ દેખાતો ન હતો. એને એના પિતા યાદ આવી ગયા. એની આંખોમાં ભીનાશ આવી ગઈ. ' કોઈ પણ પરિસ્થિતિ આવે, ડરવાનું નહિ બેટા , એનો સામનો કરવાનો. જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે. ' આ શબ્દો હતા, મોનિકાના પિતાના. પરંતુ મોનિકા એની માતા ઉપર ગઈ હતી. ખૂબ જ સુંદર અને એટલી જ સંવેદનશીલ. મોનિકા એના પિતા જેટલી મજબૂત ન હતી. માનવી ગમે તેટલો મજબૂત હોય. પણ ક્યારેક તો એ થાકે છે. મોનિકાના પિતા